વડોદરામાં લોકો પૂજાપાની સામગ્રી તળાવમાં ન પધરાવે તે માટે નવ તળાવ ખાતે 10 કળશ મુકાયા by Admin 2023-07-07 18:04:33
વાઘોડિયાના કુમેઠા ગામમાં ઘર આંગણેથી મગરના 4 ફૂટના બચ્ચાનું રેસ્ક્યૂ કરાયું by Admin 2023-07-07 17:46:34
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 10મીએ વડોદરા આવશે, આગામી 2024ની ચૂંટણી અંગે સંવાદ કરશે by Admin 2023-07-07 17:35:11
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનરનું ટાયર નીકળી જતાં પલટી ગયું by Admin 2023-07-07 17:22:11
વડોદરામાં પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે યુવાનને અડફેટે લેતા મોત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા by Admin 2023-07-07 13:57:19
ડભોઇના એન્જિનીયર યુવકથી કપનીની ગાડીનો અકસ્માત થતાં ગભરાઇને ઘરમાં ફાંસો ખાઇ લીધો by Admin 2023-07-06 18:07:12
વાઘોડિયા રોડ ઉપર ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદાયેલા ખાડામાં રિક્સા ખાબકતા ચાલકને ઇજા by Admin 2023-07-06 15:43:59
પાદરાના કુરાલની સગીરા સાથે લગ્ન કરી સાંસારીક જીવન શરૂ કરનાર યુવાન સહિત 5 સામે ફરિયાદ by Admin 2023-07-05 17:56:51
વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારમાંથી પનીરનાં 42 નમૂના લીધા, લાઈસન્સ વિનાની 4 દુકાનો બંધ by Admin 2023-07-05 14:52:16
હરણી-દરજીપુરા વિસ્તારમાં બે દિવસ પાણીની તંગી સર્જાશે, અંદાજે બે લાખ લોકોને અસર થશે by Admin 2023-07-05 12:50:54
MSUની આર્ટસ ફેકલ્ટીમાં રિનોવેશન બાદ ભંગાર અને કચરાના ઢગલાં, વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો by Admin 2023-07-04 17:43:51
વડોદરામાં ઝઘડાની અદાવતે પેટ્રોલ છાંટી મહિલાને સળગાવાની કોશિશ કરનાર બે ભાઇ સામે ફરિયાદ by Admin 2023-07-04 15:08:21
વાઘોડિયાના ગણેશપુરામાં 9 લોકોને બચકાં ભરીને ઇજા પહોંચાડનાર વાંદરાને વન વિભાગે પાંજરે પૂર્યો by Admin 2023-07-04 15:06:53
બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સતીષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકી ચૂંટાયા by Admin 2023-07-03 17:58:21
કારેલીબાગમાં યુવાનના ગળામાંથી સવા તોલાની સોનાની ચેઇન તોડીને ભાગી છૂટેલા બે ઝડપાયા by Admin 2023-07-03 16:07:40
કમાટીબાગમાં નવી બનેલી એવીયરીના મોર કુળના આકર્ષક 15 પક્ષીઓને 11 સંસ્થાઓએ દત્તક લીધા by Admin 2023-07-03 15:42:38
MSUની કોમર્સ ફેકલ્ટીના એફવાય બીકોમમાં પ્રવેશ આપવાની કાર્યવાહી પાછી ઠેલાઈ by Admin 2023-07-03 13:03:08