પાલિકાના વાહનમાંથી ડીઝલ ચોરીમાં બાલાજી સિક્યોરિટીને રૂ. ૫૦હજારનો દંડ : કર્મચારીને હાંકી કઢાયો by Admin 2024-04-24 15:55:31
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા વધારવા વડોદરાથી સિયાલદહ માટે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે by Admin 2024-04-24 15:41:13
વડોદરામાં હનુમાન જયંતીએ ભંડારામાં પ્રસાદી લેવા ગયેલી મહિલાએ 40 હજારની સોનાની ચેઇન ગુમાવી by Admin 2024-04-24 15:18:59
વડોદરાની ખાનગી સ્કૂલમાં પહેલા રાઉન્ડના અંતે આરટીઈ હેઠળ ધો.૧માં ૨૫૭૧ બેઠકો ભરાઈ ગઈ by Admin 2024-04-24 13:05:50
ડેસરના સાંઢાસાલ તલાવડી પાસે મામેરુ લઇ જતા 25 જેટલા જાનૈયા સવાર ટેમ્પો પલટી ગયો, 14 ઇજાગ્રસ્ત by Admin 2024-04-23 18:25:51
વડોદરામાં હનુમાન જયંતીએ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર; રાત્રે ઠેર-ઠેર મહાપ્રસાદનું આયોજન by Admin 2024-04-23 18:04:41
વાઘોડિયાના માડોધર પાસે કારની ટક્કરે બાઇક સવાર મિત્રો પૈકી એક મિત્રનું મોત, બીજો ગંભીર રીતે ઘાયલ by Admin 2024-04-23 17:14:01
વડોદરામાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારો અને એજન્ટોને ચૂંટણી ખર્ચ અંગે સમજ આપવા બેઠક યોજાઈ by Admin 2024-04-23 15:28:55
વડોદરામાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ઠગ દ્વારા જ્વેલરી શોપના દંપતી સાથે અઢી કરોડની ઠગાઇ by Admin 2024-04-23 14:55:58
કરોડો રૂપિયાની લોન લઇ ફાઇનાન્સ કંપની સાથે ઠગાઈ આચારી બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો by Admin 2024-04-23 13:52:52
ન્યુ અલકા રેસ્ટોરન્ટ, બોમ્બે ચોપાટી અને પીઝા હટ સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર by Admin 2024-04-22 18:24:57
આજવા સરોવર નિમેટા પાસે કારની ટક્કરથી તૂટેલા એરવાલ્વના રિપેરિંગ બાદ સાંજે ઓછું પાણી મળશે by Admin 2024-04-22 18:06:19
વડોદરામાં 15 વર્ષીય પુત્ર ભણવામાં ધ્યાન આપતો નથી, ગેમ રમી બોડી બનાવે છે, માતાએ અભયમની મદદ લીધી by Admin 2024-04-22 17:06:45
વડોદરા શહેર-જિલ્લાની શાળાઓમાં સવારે 6થી ૧૧ વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂરું કરવા DEOની સૂચના by Admin 2024-04-22 14:48:55
વડોદરામાં રાત્રીના સમયે હાઇવે રોડ ઉપર ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટી લેતી ટોળકીના 3 ઝડપાયા by Admin 2024-04-22 13:58:38
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી ટેન્કરમાં ભરીને લઇ જવાતો 45 લાખનો વિદેશી દારૂ ઝડપાયો by Admin 2024-04-22 13:39:04
વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ પશુઓ પકડી જતાં ભરવાડના બે જૂથ વચ્ચે મારામારી, સામ સામે ફરિયાદ by Admin 2024-04-20 18:40:14
વારસિયા રિંગ રોડ પર સોસાયટીમાં રાત્રે MGVCLનો જીવંત કેબલ ધડાકાભેર તૂટી પડ્યો, સ્થાનિકોમાં ફફડાટ by Admin 2024-04-20 15:35:32