વડોદરા ડીઈઓ કચેરીમાં 50 હજાર પેપરો મૂકી શકાય તેવો સ્ટ્રોંગરૂમ બનાવાયો, સીસીટીવી કેમેરા મુકાયા by Admin 2023-11-06 13:07:38
દિવાળી ટાણે મહી નદીથી છેલ્લા 3 દિવસથી લીલા-પીળા રંગનું ડહોળું પાણી મળતાં લોકોમાં બૂમ ઊઠી by Admin 2023-11-04 19:06:26
વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી by Admin 2023-11-04 17:57:34
છેલ્લાં બે વર્ષથી ફરાર બોડેલી કોર્ટના ગુનાના આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો by Admin 2023-11-04 17:23:45
વાઘોડિયા દતપુર સર્વોદય એસ્ટેટની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ, તમામ મટીરીયલ બળીને ખાખ by Admin 2023-11-04 16:24:34
સાવલીના ધનોરા ગામની પોસ્ટના પોસ્ટ માસ્તર ૩ ગ્રાહકોના 15,400 ચાઉં કરી ગયા, ફરિયાદ નોંધાઈ by Admin 2023-11-04 14:40:13
વાઘોડિયાના પીપળીયા ગામે શાકભાજી લેવા ગયેલા 22 વર્ષીય યુવાનનું અજાણ્યા વાહનની ટક્કરે મોત by Admin 2023-11-04 13:30:23
વડોદરાના વિકાસ પર બ્રેક, સામી દિવાળીએ વિકાસકારોનું દેવાળું નીકળે તો નવાઇ નહીં..!!? by Admin 2023-11-02 18:18:26
વડોદરામાં બાઈક લૂંટવાના ઇરાદે આધેડ પર હુમલો કરી ફરાર થયેલા સીકલીગર ગેંગના ત્રણ ઝડપાયા by Admin 2023-11-02 18:10:17
વડોદરા નજીક નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : કારનું પડીકું વળી ગયું, 4 લોકોનો આબાદ બચાવ by Admin 2023-11-01 17:23:25
મામૂલી વેતનમાં સગીર બાળકો પાસે કામ કરાવતા બે હોટલ માલિકો સામે AHTUએ ફરિયાદ કરતાં ધરપકડ by Admin 2023-11-01 15:08:04
માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીઓને ફરિયાદીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા ફરિયાદ by Admin 2023-11-01 14:18:40
વડોદરાની અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ અને મંડળોનો સન્માન સમારોહ યોજાયો by Admin 2023-10-31 17:41:57
ઈલેક્ટ્રીક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરા પાલિકા દ્વારા 38 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે by Admin 2023-10-31 16:45:20
વડોદરાના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીની કાયમી સમસ્યાના ઉકેલ માટે રૂા. 1.69 કરોડનો ખર્ચ કરાશે by Admin 2023-10-31 16:08:54
વાસણા-ભાયલી રોડ પર પેટ્રોલ પંપથી પ્રિયા સિનેમા સુધી 1.11 કરોડથી વધુના ખર્ચે વરસાદી ગટર નંખાશે by Admin 2023-10-31 15:08:59
છાણી TP-13 પાણીની ટાંકી સાથે પાઇપલાઇનના જોડાણને કારણે કાલે પાણી વિતરણ નહીં થાય by Admin 2023-10-31 13:08:35
મંગળબજારમાં દબાણ શાખા દ્વારા અવારનવાર હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ બજાર બંધ રાખ્યું by Admin 2023-10-30 17:49:50