દિવાળીને લઈ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોનો ભારે ધસારો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પોલીસ સતર્ક by Admin 2023-11-09 16:15:32
વરણામા હદમાંથી દોઢ વર્ષમાં ઝડપાયેલા રૂા. 1.50 કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવાયું by Admin 2023-11-08 17:36:02
વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે લેવાયેલી પરીક્ષાની ફાઇનલ આન્સર કી મુકાઈ by Admin 2023-11-08 15:58:08
વાઘોડિયાના શંકરપુરા ગામ પાસે પુરપાટ જઇ રહેલાં બાઇકચાલકે રાહદારીને અડફેટે લેતાં સ્થળ પર મોત by Admin 2023-11-08 15:41:17
એક ફોટાવાળા 3 જુદા-જુદા આધારકાર્ડ બનાવનાર યુવકની ધરપકડ, 29 સિમકાર્ડ ઇસ્યુ કર્યાનું ખૂલ્યું by Admin 2023-11-08 15:23:13
જૂનાગઢમાં રૂપિયાની ઉઘરાણી કરવા માટે ખુની હુમલો કરનાર આરોપી વડોદરામાંથી ઝડપાયો by Admin 2023-11-08 15:17:55
વડોદરા પાલિકાના અધિકારીઓ રાયકા-દોડકા પહોંચ્યા, પાણીની ગુણવત્તા સંદર્ભે કહ્યું, નદીના પાણીમાં કેમિકલ નથી અને પીવા માટે જોખમી પણ નથી by Admin 2023-11-07 17:47:52
વડોદરામાં દિવાળી પર્વને લઇને શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા રંગોળી પ્રદર્શન 17મી સુધી ખુલ્લુ મુકાયું by Admin 2023-11-07 17:24:00
વડોદરા કોર્પોરેશનની બેદરકારી : સિદ્ધનાથ તળાવ બિસ્માર હાલતમાં, ગટરના પાણીથી ગંધાઈ ઉઠ્યું by Admin 2023-11-07 16:51:07
વડોદરાની સેન્ટ્રલ જેલના બાથરૂમમાંથી પાકા કામનો કેદી મોબાઈલ પર વાત કરતા ઝડપાયો by Admin 2023-11-07 15:52:25
બાન્કો એલ્યુનિમિયમ કંપનીના 7 કન્ટેનરમાંથી 4.16 કરોડના સામાનની ચોરી મામલે 3 સાગરીત પકડાયા by Admin 2023-11-07 15:08:52
કરજણના મેસરાડ ગામમાં બંધ મકાનના તાળું તોડી તસ્કરો દાગીના સહિત 4.77 લાખની મતા ચોરી ફરાર by Admin 2023-11-07 14:06:21
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી વોર્ડ નં.૧૬ની નવી ઓફિસ 2 કરોડના ખર્ચે બનાવાશે by Admin 2023-11-07 13:02:53
વડોદરામાં આરોગ્ય વિભાગનું ચેકીંગ; 3 ઝોનમાંથી શંકાસ્પદ અખાદ્ય ફરસાણ-મીઠાઈના નમૂના લીધા by Admin 2023-11-06 18:06:54
ડભોઇમાં ડેપ્યુટી મામલતદારનો ગુજરાતીમાં સોંગ બનાવી મતદારોમાં જાગૃતિ લાવવા અનેરો પ્રયાસ by Admin 2023-11-06 16:54:16
મહી નદીના ત્રણ ફ્રેન્ચ કૂવામાંથી લેવાતા પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જરૂરી : વિરોધ પક્ષ by Admin 2023-11-06 15:15:21