શહેર-જિલ્લામાં પાર્કિંગ કરેલા વાહનોની ડીકીમાંથી મોબાઇલ ફોન ચોરતી ટોળકીનો સાગરીત ઝડપાયો by Admin 2024-04-10 15:30:48
સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી બાઇક પર ફરાર થયેલા બે ઝડપાયાં by Admin 2024-04-10 14:15:03
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 10 દિવસના પેરોલ પર મુક્ત થયેલા પાકા કામના બે કેદીઓ ફરાર થઇ જતાં ફરિયાદ by Admin 2024-04-10 13:48:27
બાજવામાં વહેલી સવારે વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરી મચી, 3 કલાકની જહેમતે કાબૂમાં આવી by Admin 2024-04-10 13:27:55
શહેરમાં ચૈત્રી નવરાત્રિ અને ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી, માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ by Admin 2024-04-09 18:13:18
વડોદરામાં કબાબ સમોસા વેચતી રેન્ટોરન્ટ, લારીઓ પર ફૂડ વિભાગનું ચેકિંગ, 9 નમૂના લેબમાં મોકલાયાં by Admin 2024-04-09 17:31:04
વડોદરામાં ૩ હજારની ખરીદી પર આકર્ષક ઇનામની લાલચ આપી 38.14 લાખ પડાવનાર ઠગ ઝડપાયો by Admin 2024-04-09 16:23:46
વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4063 શખ્સોની અટકાયત, 13 પાસા હેઠળ ધકેલાયાં by Admin 2024-04-09 14:38:06
વડોદરા જિલ્લામાં જુદા-જુદા કારણોસર ધા.12 સુધીનું શિક્ષણ પૂરું ન કરી શકનાર વિદ્યાર્થીઓનો સરવે કરાશે by Admin 2024-04-09 13:18:15
વેસ્ટર્ન રેલ્વે એપ્લોઇઝ યુનિયન વડોદરા મંડલે વિવિધ માંગ સાથે રેલવે સ્ટેશન પર સુત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું by Admin 2024-04-08 18:12:56
સાઠોદમાં `રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ પ્રવેશ કરવો નહીં'ના બેનર લાગ્યાં by Admin 2024-04-08 17:26:24
મુંબઇમાંથી 55 લાખ રોકડ સહિત રાજ્યમાં મોબાઈલ શોપમાંથી લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો by Admin 2024-04-08 16:57:21
કરજણના સનાપુરા ગામે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ by Admin 2024-04-08 16:35:19
પાણીમાં લીલ થઈ જતા લાલબાગ સ્વિમિંગ પૂલ હાલ સફાઇ માટે બંધ, કામગીરી પૂર્ણ થતાં ચાલુ થઇ જશે by Admin 2024-04-08 14:08:57
વડોદરામાં ખોટા પૂરાવા આપી ભાડાની કાર લઇ ફરાર થયેલો ઠગ ઝડપાયો, અગાઉ ૪ ગુનામાં પકડાયો હતો by Admin 2024-04-06 15:27:37
વડોદરામાં `હું ભાજપનો કાર્યકર્તા છું, દાદાગીરી નહીં ચાલે', તેમ કહી 3 શખસો પાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાય છોડાવી ગયા by Admin 2024-04-05 18:09:17
વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલમાં ફીની પેનલ્ટી વસુલાતા વાલીઓએ હોબાળો મચાવ્યો, પ્રિન્સિપાલને રજૂઆત કરી by Admin 2024-04-05 17:48:26
અકોટા પોલીસ લાઇન પાસે પાણીની મુખ્ય લાઇનમાં છેલ્લાં બે માસથી ભંગાણ છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન by Admin 2024-04-05 15:16:05
સાવલીમાં મોડીરાત્રે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ, આખો શેડ બળીને ખાક થઇ ગયો by Admin 2024-04-05 14:37:57