દક્ષિણ ભારત તરફથી આવશે વિવિધ ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કોચના ટોયલેટ પાસે બે શંકાસ્પદ ઈસમો વિક્રમ ઉર્ફે લિપો મધુસુદન પ્રધાન અને વિકાસ સંતોષ પ્રધાન પાસેની બેગોમાંથી 12 કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કોચમાંથી બીજો 10 કિલો ગાંજો બિનવારસી મળ્યો હતો.