વડોદરાના અટલ બ્રીજ ઉપર ગત મોડી રાતે સામાન ભરીને લઈને લઇ જતા આઇસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અટલ બ્રિજના ડિવાઈડર પર ચડાવી દીધી, આઇસરને ભારે નુકસાન થયું