અમદાવાદમાં યોજાયેલી શૂટીંગ સ્પર્ધામાં વડોદરાના યુવકે રજતચંદ્રક મેળવ્યો

૪૩મી ગુજરાત સ્ટેટ શોટગન શુટિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાઇ હતી

MailVadodara.com - A-youth-from-Vadodara-won-a-silver-medal-in-a-shooting-competition-held-in-Ahmedabad

- બરોડા રાયફલ ક્લબમાંથી કુલ 50 શૂટરો ભાગ લીધો હતો

અમદાવાદ ખાતે ૪૩મી ગુજરાત સ્ટેટ શોટગન શુટીંગ ચેમ્પીયનશીપ કોમ્પીટીશન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૪થી ૨૦ એપ્રિલ દરમિયાન યોજવામાં આવેલી આ સ્પર્ધામાં શહેરના બરોડા રાયફલ ક્લબમાંથી કુલ ૫૦ શૂટરોએ ભાગ લીધો હતો. આ અંગે બરોડા રાયફલ ક્લબના માનદ મંત્રી દિપક હલવાઇએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના શૂટરોએ ૪૩મી ગુજરાત સ્ટેટ શોટગન શુટીંગ ચેમ્પીયનશીપ કોમ્પીટીશન-૨૦૨૪માં સરફરાજ દેસાઇએ રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

Share :

Leave a Comments