શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધ્યવર્તી શાળામાં ક્લે મોડેલિંગ વર્કશોપ યોજાયો

ક્લે મોડેલિંગ વર્કશોપમાં ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો

MailVadodara.com - A-Clay-Modeling-Workshop-was-organized-by-Shree-Shakti-Charitable-Trust-in-Intermediate-School


આજ રોજ તારીખ ૨૩/૦૧/૨૦૨૫ ને ગુરુવારના રોજ શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લે મોડેલિંગ વર્કશોપ નું આયોજન વડોદરામાં આવેલ મધ્યવર્તી શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જે.કે.મોટર્સ અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના જીયા શૈલેષ, ઓરેન્ડા સ્ટુડિયોના ખેરા મના અને શાળાનાં પ્રિન્સિપાલ કલ્પેશભાઈ ચૌધરી સર ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.


Share :

Leave a Comments